ફ્રેન્ચ કવિ ફ્રાન્સિસ પૉંગોનું પ્રવચન શરૂ થાય તે પહેલાં સાવ વિચિત્ર ઘટના સભાખંડમાં બેઠેલા સુજ્ઞ
શ્રોતાઓને જોવા મળેલી. કવિએપોતાની આગળ ગોઠવાયેલા ટેબલને ભેટવાનુ અને વ્હાલ કરવાનું
શરૂ કર્યું. શ્રોતાઓ એ ચાળાથી ભારે આચરાજમાં પડી ગયા. તેમણે થયું કે કવિનું મગજ ચસકી ગયું છે.
પછીની ક્ષણોમાં કવિએ ખુલાસો કર્યો અને કહ્યું: ‘તમે સૌએ જોયું કે હું ટેબલને વ્હાલ કરું છું. કારણ
જાણવું છે?- ગુણવંત શાહ
Jaat Bhanini Jatra
₹200.00 ₹180.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 264 |









