માત્ર 24 વર્ષે લાંસ આર્મસ્ટ્રોંગ રમતની દુનિયા લેજન્ડ બની ચૂક્યો હતો! દંતકથા જેવા આ યોદ્ધાને કૅન્સર જાહેર થયું ત્યારે
રમતની દુનિયાનો શ્વાસ થંભી ગયેલો, ડૉકટરોએ જ્યારે એવું નિદાન કર્યું કે જીવવાના માત્ર 40 ટકા ચાંસ છે, બસ ત્યારે જ આ મહારથીએ
મોતને પરાસ્ત કરવાનો અને જીંદગીને જીતાડવાનો પડકાર ઝીલી લીધો.
હૉસ્પિટલ સોળ મહિના સામે ઝઝૂમ્યા પછી જ્યારે એ તંદુરસ્ત થઈ બહાર આવ્યો કે તરત જ દુનિયાની કપરામાં કપરી ગણાતી ‘ટુર ધ ફ્રાંસ’
સ્પર્ધમાં ભાગ લઈ વિજેતા બન્યો.
Cancer Same Race
₹150.00 ₹135.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 184 |









