જગતના અનેક મહાપૂરુષ, અને વૈજ્ઞાનિક મહાત્મા ગાંધીને પોતાના ગુરુ તથા પોતાનો આદર્શ મને છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન એમાંના એક હતા.
આઇસ્ટાઈનનું જીવન અત્યંત જટિલ સમીકરણો કરતાં વધુ જટિલ. પરંતુ ચોથા પરિણામે શોધનારા આઇસ્ટાઈનનું જીવં વૈવિધ્યપૂર્ણ પણ હતું. બાળપણમાં એક બુદ્ધુ બાળક, જેની પાસે ન તો એના માતા-પિતાને કોઈ અપેક્ષા હતી કે ન એના શિક્ષકોને.
માતા-પિતા ભણાવીને જે બનાવવા માંગતા હતા એવા એમનાં પ્રેરણાત્મક જીવનાં તમામ ગુણોનો સારાંશ આ પુસ્તકમાં મૂકવાનો વિનમ્ર પ્રયત્ન કર્યો છે.
Albert Einstein
₹150.00 ₹135.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 152 |









