આ એક એવી વ્યક્તિનું જીવન છે, જેણે સંઘર્ષ દ્વારા સફળતા મેળવી છે.
એવા લોકો કે જેમની કાબેલિયાતને આખા રાષ્ટ્રની દિશા બદલી નાખી; એવા લોકો જે જેમને પોતાની માણસાઈ ના રંગે રંગાયેલા ટેક મારફત
દેશના વહેણને બદલવાનું કામ કર્યું, એવા લોકો જેમણે પોતાની મહત્વકાંક્ષાઓને બેકાબૂ બનવા ણ દીધી બલકે તેમને ઠાવકાઈના છાંયડે પોષી.
આવા બધાં લોકો ઈતિહાસમાં કદી ભૂલાતા જ નથી અને તેથી તેઓ મહાન કહેવાય છે.
Abraham Lincoln
₹150.00 ₹135.00
4916 in stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9789389858136 |
| Book Pages | 152 |









