ભગીરથ કવિપુત્ર ( બ્રમહભટ્ટ ) ખરા અને કૃષિકપુત્ર પણ ખરા. કૃષિકમાં કવિતા જોવાનું અને કવિતા જોવાનું અને કવિતામાં કૃષિને લાવવાનું એમને ગમે છે.
ભગીરથના ચેહરામાં એમના નાદરી ગામના ચેહરાની કેવી અને કેટલી રેખાઓ મલીભળી ગઈ છે તેનો એક પ્રામાણિક નકશો તે આ નિબંધસંગ્રહ.
Aathamta Ajawala
₹220.00 ₹198.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| Book Pages | 232 |









