જગતની તમામ છલના કે તરામણ ભેગી થાય તેને એક શબ્દમાં માયા કહેવામાં આવે છે.
કહે છે કે આ બધી ભગવાનને રચેલી માયા છે. આમ છેતરપિંડીની પ્રેરણા આપણને
ભગવાન પાસેથી પ્રાપ્ત થઈ ગણાય. આ એક ઊંડું રહસ્ય છે. માણસ સૌથી વધારે છેતરપિંડી
ભગવાન સાથે કરે છે તેનું કારણ આ જ છે.
Vagada Ne Taras Tahukani
₹120.00 ₹108.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 151 |









