Ran To Lilachham

By (author)Gunvant Shah

120.00 108.00

Out of stock

નદીની બેચેની સાગરમાં વિલીન થયા વગર
મટતી નથી.
પાણીનું ટીપું સાગરના અસ્તિત્વથી ગમે તેટલું
અપરિચિત હોય પરંતુ એ સાગરમય ન બને ત્યાં સુધી
અપર્યાપ્તતા અનુભવે છે.
ઘોર અંધકારમાં સળગતો દીવો સૂર્યથી
કરોડો જોજન દૂર હોય તેથી શું!

SKU: BK-RRA-0270
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

128