તન નીરોગી,
મન નિર્મળ અને માંહ્યલો
આનંદથી છલોછલ!
આવું બને ત્યારે કહેવાય કે
માણસ સ્વસ્થ છે.
સદીઓ પહેલાં
વેદના ઋષિએ પ્રાર્થના કરેલી
‘ભગવાન! અમારી ચલ અને
અમારું જીવન ટટ્ટાર હો.’
રોગ કઈ સાવ નવરોધૂપ નથી
કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે.
રોગને પણ સ્વમાન હોય છે.
Maro Tya Sudhi Jivo
₹175.00 ₹157.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 168 |









