મારા અસ્તિત્વને ઝોકું આવી જાય અને
નિ:શબ્દતા હચમચી ઉઠે ત્યારે
ખરી પડેલા શબ્દોને વીણીવિણીને
હું કાગળ પર પાથરી દઉં છું પછી
કલમને ટેરવે અક્ષરોના ટાશિયા ફૂટતા
નથી. ઝાકળમાં ટપક્તા સૂનકારમાં ભળી
ગયેલી મારી સ્મૃતિને સૂરજના કિરણો
હતી-ન-હતી-કરી નાખે ત્યારે
મૌનમાં ઘૂંટાઈ ઘૂંટાઈને વેરણમાં
પથરાઈ રહે છે મારી રિક્તતા ભરાઈ જાઉ
છું ઉભરાઈ જાઉ છું.- ગુણવંત શાહ
Cardiogram
₹125.00 ₹112.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 200 |









