જેઓ પાસે જીવન માનવાનો સમય નથી
એવા માણસો
પીએચ. ડી. ની ડિગ્રી ધરાવે, તોય ‘અભણ’ જાણવા.
તેઓ બે પગ પર ઊભા છે, એ તો એક અકસ્માત છે.
આ પુસ્તક ‘અભણ’ માણસો માટે નથી લખાયું
– ગુણવંત શાહ
Cactus Flower
₹150.00 ₹135.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 200 |









