શબ્દ પાસેથી ધાર્યું કામ તો ઘણા સર્જકો પાર પાડતા હોય છે , પણ હર્ષદ કાપડિયા આ બાબતે કઈંક નોખા-કઈંક અનોખા છે.
એમણે શબ્દ પાસેથી ધાર્યું કામ તો લીધું જ છે, પણ ખૂબીની વાત તો એ છે કે શબ્દએ પણ સર્જકે ધાર્યુંય ન હોય એવું અણધાર્યું
અને ઉત્સાહપ્રેરક કામ આપ્યું છે. કેટલાક જ સર્જકો એવા હોય છે જેમને ઓળખીને ખુદ શબ્દ ધન્યતા અનુભવતો હોય! આવા અમુક સર્જકોમાં હર્ષદભાઈને સ્થાન અપાવે છે
એમનું ‘શબદશિલ્પ’ , જે લેખકની સિદ્ધિ છે.
Atit No Rankar
₹100.00 ₹90.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 160 |









