Aksharshah Umashankar

By (author)Bholabhai Patel

200.00 180.00

Out of stock

આપણાં દરેકના માનસપટ પર ઉમાશંકરની એક છબી છે. દરેકની એ પોતાની આગવી છબી હોવાની ઉમાશંકરની. એક વાર આપણામાંથી જેમણે એમને મળવાનું થયું છે, કદી એનું
વિસ્મરણ થવાનું? ઉમાશંકર મોટા સમુદાયમાં પણ જ્યારે કોઈને મળતા હોય ત્યારે પણ જેણે જેણે મળ્યા હોય તે સૌને જાણે આગવા મળ્યા હોય. દરેકને પોતાના માનસપટ પર આંકયેલી ઉમાશંકરની એ છબીની વાત કરશે.

SKU: BK-RRA-0014
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

224