પોતાના હ્યુમરને,પોતાના લખાણને ‘હમોએ પણ એકવાર..’કહી ને શિલ્પા જ્યારે વાત માંડે ત્યારે મજ્જા જ પડી જાય. લાંબો વખત દુઃખમાં રહી શકવાની કળાથી તેઓ અજાણ છે એટલેએમના હાસ્યમાં, એમના લેખનમાં અને એમના વ્યક્તિત્વમાં સ્પષ્ટતા છે,નિર્દોષતા છે ને નિજાનંદ છે.
હે વાચક, ‘અબ સુખ આયો રે’-દુઃખ ભરેલા સાત દરિયાની વચ્ચે દેવદૂત જેવા સુખના ટાપુનો હાશકારો આપશે. – રામ મોરી
Ab Sukh Aayo Re… Gujarati Book
₹175.00 ₹157.50
Ab Sukh Aayo Re.. Gujarati Book By Shilpa Desai
1000 in stock
| Weight | 0.4 kg |
|---|---|
| Dimensions | 21 × 17 × 3 cm |
| book-author | |
| publisher | R R SHETH |
| ISBN | 9789361979521 |
| Book Pages | 166 |










