આ મહાન ઋષિઓ વિશે આપણે અને નવી પેઢી કઇંક જાણીએ-સમજીએ અને જીવનમાં ઉતારીએ તો મન,મગજ અને સ્વભાવને સાચી પ્રેરણા અને સ્થિરતા મળે એવા દિવ્ય ભાવથી આ ગ્રંથ તૈયાર થયો છે.
આ મહાન ઋષિઓના જીવન અને દર્શનની થોડી સુગંધ તમારા જીવન સુધી પહોંચે,એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
Be the first to review “Aaryavartana Rushiyo Gujarati Book”