જ્યાં સ્નાન કરવા ઉતાર્યો,બિલકુલ સૂકી નદી છે
એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે
વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન!
કંઈ કેટલની એમાં નિ:શબ્દ સંમતિ છે
-રઈશ મનીઆર
₹125.00 ₹112.50
Out of stock
જ્યાં સ્નાન કરવા ઉતાર્યો,બિલકુલ સૂકી નદી છે
એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે
વસ્ત્રાહરણનું સાહસ, ને એકલો દુ:શાસન!
કંઈ કેટલની એમાં નિ:શબ્દ સંમતિ છે
-રઈશ મનીઆર
| book-author | |
|---|---|
| Book Pages | 104 |
| ISBN | 9.78812E+12 |
| publisher | RRS |