માણસ ની અસફળતાની પાછળ જે વિકારનો સૌથી મોટો હાથ હોય છે તે છે “આળસ”. આ પુસ્તકમાં સુસ્તીના ચક્રવ્યૂહને તોડવા માટે ક્રમબદ્ધ પગલાઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. એક એક પગલું ઉઠાવાથી સુસ્તીની વૃતિ રૂપી દિવાલ પર આકરાં પ્રહારો થશે.આ પુસ્તક સુસ્તીથી મુક્ત થવાનો સરળ ઉપાય બતાવે છે.
Aalas Thi Muktina Nava Pagla Gujarati Book
₹160.00 ₹144.00
Aalas Thi Muktina Nava Pagla Gujarati Book By sirshree
1000 in stock
Weight | 0.4 kg |
---|---|
book-author | |
publisher | Gujarat Pustakalay |
ISBN | 9789390132324 |
Customer Reviews
There are no reviews yet.
Be the first to review “Aalas Thi Muktina Nava Pagla Gujarati Book”