જગતનો સૌથી શ્રેષ્ઠ અને ગાઢ સંબંધ એટલે માં અને તેના સંતાનો વચ્ચેનો સંબંધ. ધ મોસ્ટ સ્પેશિયલ બોન્ડ ઈન ધ વર્લ્ડ !
એકવીસમી સદીમાં બાળકોનો ઉછેર એટલે સળગતો પ્રશ્ન ! માતાપિતા માટે બાળઉછેર એક સહિયારી પ્રવૃતિ છે. વાલી
તરીકે આપણને સ્પર્શતા અનેક પ્રશ્નોના પ્રૅક્ટિકલ, અભ્યાસનું છતાંય હળવાફૂલ ઉત્તરો આપતું પુસ્તક એટલે સ્પીડપોસ્ટ.