પ્રત્યેક માનવી જીવનમાં કશુંક પામવા ઝંખે છે. કેટલાક લોકો ધનપ્રાપ્તિ માટે રાત ને દિવસ એક કરે છે,
તો વળી કેટલાક યશપ્રાપ્તિ માટે મચી પડે છે. પ્રિયજનને પામવાની અદમ્ય ઈચ્છામાં કેટલાક લોકો જીવનભર
શેકાતા રહે છે. બધી ઈચ્છા-આકાંક્ષાઓને અતિક્રમીને કેટલાક ‘જાગતા નર’ વળી સાક્ષાત જીવનને એટલે
કે જીવનમાત્રના અધિષ્ઠાતા એવા તથાકઠિત પરમેશ્વરને પામવા મથે છે. શું પામવું છે એ અંગેના ગૂંચડામાં જ
ઘણાખરા લોકોનું આયખું પૂરું થાય જાય છે.
Silence Zone
₹140.00 ₹126.00
4991 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351222873 |
Book Pages | 184 |