Manvi Na Man

By (author)Pushkar Gokani

200.00 180.00

4990 in stock

માનવીના મન

મનની અપાર શક્તિને પિછાણી લેવાય તો માનવ જ પોતાનો
સાચો સર્જક બની શકે. આવી મનની શક્તિઓને આ પુસ્તકમાં
સાચા જીવંત દ્રષ્ટાંતો દ્વારા પ્રમાણીત કરી તેને જીવન જીવવા માટે
ઉપયોગ કરવાનું સૂચવાયું છે. મનુષ્ય પોતાની આ શક્તિને
ઓળખીને પોતાના જીવનને પોતાની ઈચ્છા મુજબ આકાર આપી
શકશે, જીવનમાં આગળ વધી શકશે એવી ખાતરી છે. આપણામાં વિધાયત્મક વિચારો જાગે અને આપ તે દ્વારા
ખૂબ આગળ વધો, મનની એ પાર જઈ શકો તેવી શુભેચ્છા.-પુષ્કર ગોકાણી

SKU: BK-RRA-0135
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789389858273

Book Pages

256