આજે ભારતમાં હ્રદયરોગીઓની સંખ્યા 6 કરોડથી વધુ છે અને આ સંખ્યા સતત વધતી જાય છે, જે ચિંતાનો વિષય
છે. હ્રદયરોગ થવાના મુખ્ય 15 કારણોમાં મહત્વના 10 કારણો આપણી ખોરાક ની કુટેવો સાથે જોડાયેલા છે. હ્રદયની
નળીઓ બ્લૉકેજ કરતાં મુખ્ય બે તત્વો કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગિસરાઈડનું ઉત્પાદન અયોગ્ય ખોરાકના માધ્યમથી જ થાય
છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વધુ વજન વગેરે રોગો પણ અયોગ્ય ખોરાકની આદતોને કારણે થાય છે .
Hraday Rogio Mate 201 Aahar Tips
₹125.00 ₹112.50
4991 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351224198 |
Book Pages | 144 |