આજનો યુગ માહિતીનો યુગ છે, પણ એ માહિતી મેળવવા માટે દરેક ક્ષેત્રનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
માહિતી અને જ્ઞાન એ કોઈ પણ બિઝનેસના બે ફેંફસા છે. બિઝનેસ નાનો હોય કે મોટો- અપડેટ રાખવા માટે માહિતી અને
એના વિકાસશીલ ગ્રાફને સતત વધતો રાખવા માટે જ્ઞાન મહત્વનો ભાગ ભજવે છે. બજારની નાડ પારખી સફળ પરિણામના ઉજળા
ભવિષ્યનો અંદાજ કેવી રીતે મેળવવો એનો પાઠ આ પુષ્ટક માંથી શીખવા મળે છે. એ જ બિઝનેસ ટકાઉ, પરિણામલક્ષી અને ફળદાયી બની
શકે,જેના પાયામાં ‘બિઝનેસ FUNDA’ હોય.
Business Funda
₹125.00 ₹112.50
Out of stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789381315415 |
Book Pages | 136 |