માણસને માણસનું જબરું આકર્ષણ રહ્યું છે. આ આકર્ષણ આદિકાળથી ચાલ્યું છે અને અનંતકાળ સુધી ચાલતું જ રહેવાનું છે.
કોઈપણ વ્યક્તિનું રેખાચિત્ર- સાહિત્યનુ એક એવું વિશિષ્ટ સ્વરૂપ છે. જેમાં વ્યક્તિની વાસ્તવિક જીંદગીને નજીકથી જાણવા-માણવાની તક મળે છે. અહી તો વરવી વાસ્તવિક્તાની ધરતી પર નક્કર પગલાં પાડીને જીવવાવની મથામણ કરતી વ્યક્તિના જીવાઈ ગયેલા જીવનનું પ્રેરણાદાયી વર્ણન છે, જે તમને કશુંક આપી જાય છે, તો મૌન રહીને ઘણું કહી જાય છે.
Amar Rekhachitro
₹125.00 ₹112.50
4992 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351221883 |
Book Pages | 160 |