ચાલીશ વર્ષના અલ્પાયુષ્યમાં ન્યૂનતમ સર્જન કરીને વીસમી સદીને વ્યાપક પણે પ્રભાવિત કરનાર ફ્રાન્ઝ કાફકા (૧૮૮૩-૧૯૨૪) ને તેના નિર્વાણના
સો વરસ પછી પણ સાહિત્ય અને કલાપ્રેમીઓ યાદ કરે, તેના સર્જનને નવેસરથી જાણવા-માણવા તત્પર બને, તથા તેની ઉપર લખાયેલા હજારો
ગ્રંથોમાંથી પોતાની પસંદગીના ગ્રંથો વાંચવા પ્રેરાય એને કલા અને સાહિત્ય જગતની એક વિરલ ઘટના કહેવાય છે.
Franz Kafkani Shreshtha Vartao
₹275.00 ₹247.50
1000 in stock
book-author | |
---|---|
ISBN | 9788198142177 |
publisher | Arunoday Prakashan |