આસ્વાદનું અમૃત એટલે આસ્વાદનો રાજયોગ
સમુદ્રમંથન વખતે અમૃત ઢોળાયું. એ અમૃતનો રસ કલાનું માધ્યમ બન્યો. કલા શાશ્વત છે .એનો એક પ્રકાર તે કવિતા… જગતનો દરેક વિચારતો માણસ કવિતા જીવે જ છે .કવિ જગતમાંથી કવિતા શોધીને જગતને આયનો ધરે છે .દિવ્યભાસ્કર ની ‘જીવનના હકારની કવિતા’ની કૉલમનો આ આઠમો ભાગ છે. આસ્વાદ અષ્ટમી છે.
Aaswadnu Amrut Gujarati Book
₹270.00 ₹243.00
Aaswadnu Amrut Gujarati Book By Ankit Trivedi
1000 in stock
Weight | 0.4 kg |
---|---|
book-author | |
ISBN | 9789393237477 |
publisher | Navbharat Sahitya Mandir |
Book Pages | 144 |
Customer Reviews
There are no reviews yet.
Be the first to review “Aaswadnu Amrut Gujarati Book”