ભૂકંપનું EPI Center means વિનાશક ધરતીકંપનું કેન્દ્ર ભૂસ્તરશાસ્ત્રીઓ શોધે છે તો
વિકાસ અને વિશ્વશાંતિનું કેન્દ્ર માત્ર “કરુણા” જ બનશે. એક આત્માએ જગાડેલી વૈશ્વિક કરુણાના
આયમોને દર્શાવતા આ પ્રકાશન આપના કરકમલમાં.
સત્વ અને સમાધાન એટલે મહાવીર દેવ
સંઘર્ષ અને સમાધિ એટલે મહાવીર દેવ
વિયોગ અને વાત્સલ્ય એટલે મહાવીર દેવ
વિચાર અને મૈત્રી એટલે મહાવીર દેવ
અણુ અને વિરાટનો સમન્વય
સહુના કલ્યાણ માટે સ્વને સાધક બનાવનાર પરમાત્મા મહાવીર દેવ
સર્વકાલીન યુગ પુરુષ છે.
મહાવીર દેવ કાલાતીત છે.
કલ્પનાનીત છે.
પણ શ્રદ્ધાકેન્દ્ર છે.
આવો સંપૂર્ણ બનવા મહાવીર દેવને મળીએ.
Be the first to review “Karunanu EPI Center”