મારુ શું થવાનું છે? આ સંઘર્ષ અને અથડામણથી ભરેલા જાણતા આ જગતમાં હું એકલો કઈ રીતે ફરીશ ?
રોજબરોજના દબાણને હું કઈ રીતે સહન કરીશ? મારુ જીવન કઈ રીતે પ્રસન્ન અને ઉપયોગી બને? આ અને
આવા અનેક પ્રશ્નો વિધ્યાર્થીઓ અને યુવાન વ્યવસાયિકો, જ્યારે પણ ભારતના રાષ્ટ્રપતિની મુલાકાતે જતાં
ત્યારે પૂછતાં હતા. ‘આપણી પ્રગતિના માર્ગદર્શકો’ આવા કેટલાક પ્રશ્નોના જવાબો રજૂ કરે છે.
Aapni Pragati Na Margdarshako
₹175.00 ₹157.50
4974 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789381336731 |
Book Pages | 176 |