માત્ર 21 દિવસમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તમારી યાદશક્તિ વધારવા માટેનું આ સાબિત થયેલું શ્રેષ્ઠ પુસ્તક છે.
આ વિશિષ્ટ પદ્ધતિઓ દ્વારા તમે તમારી એકાગ્રતાને દ્રઢ અને યાદશક્તિને તેજસ્વી બનાવી શકો છો. રાષ્ટ્રીય યાદશક્તિ
રેકોર્ડ વિજેટના આ મૂલ્ય પુસ્તકમાં તમારા મગજના ગુપ્ત રહસ્યો ખોલવાનો અદ્ભુત મંત્ર દર્શાવવામાં આવ્યો છે. આજના
સ્પર્ધાત્મક યુગમાં પોતાનું સ્થાન ઊભું કરવા માંગતી દરેક વ્યક્તિ માટે અત્યંત ઉપયોગી છે.
Yadshakti Ni Tivra Tarkibo
₹225.00 ₹202.50
4981 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351228691 |
Book Pages | 184 |