દોડધામવાળી અને માનસિક તાણભરી આધુનિક જીવનશૈલીને કારણે તમારી યાદશક્તિને ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જાય છે. ગમે તેવા અને ગમે તેટલા માનસિક દબાણો હેઠળ પણ તમારી યાદશક્તિને ધારદાર બનાવી રાખવા, એને તીવ્રપણે ‘લાઇવ’ રાખવા આ પુસ્તક તમારે વાંચવું જ પડશે, જેમાં કુશાગ્ર યાદશક્તિ માટેના સચોટ માર્ગો બતાવવામાં આવ્યા છે.
Yadshakti Kevi Rite Vadharsho? Gujarati Book
Yadshakti Kevi Rite Vadharsho? Gujarati Book By Mahesh Kapadia
Weight | 0.4 kg |
---|---|
book-author | |
ISBN | 9789351220886 |
publisher | R R SHETH |
Book Pages | 56 |