Vismay Nu Parodh

By (author)Gunvant Shah

80.00 72.00

4992 in stock

પુષ્પની સુગંધનો કોઈ રંગ નથી હોતો અને ખળખળ
વહેતા નામ વગરના ઝરણાની કોઈ રાષ્ટ્રભાષા નથી
હોતી. પંખીઓ મેકમોહન રેખાથી પર હોય છે. તેઓ તો
પાસપોર્ટ કે વિઝા વગર માં ફાવે ત્યાં ઊડતાં રહે છે
અને ‘દાણચોરી’ કરતાં રહે છે!

  • -ગુણવંત શાહ 
SKU: BK-RRA-0230
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351227700

Book Pages

92