લાગણીને કિનારે માણસમાત્ર સરખા છે.
સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે.
સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતા અનુભવો,
અનુભૂતિઓ, વેદનાઓ- સંવેદનાઓ તથા એમાંથી ઉદ્દભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે.
SKU: | BK-RRA-0292 |
---|---|
Category: | Short Stories |
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351224266 |
Book Pages | 318 |