Valamui Vela

By (author)Raksha Shukla

199.00 179.10

1000 in stock

પ્રકૃતિના ઉપમાન અને એની રૂપરમણા રક્ષા શુકલનાં ગીતોને નોખી ઓળખ આપે છે, પ્રિયજનો પોતાને વૃક્ષમય
જુએ અને એ બધી ઋતુઓની આત્મીયતા સર્જકતામાં પરિણમે એવો અનુભવ અનાયાસ વ્યક્ત થાય છે. રક્ષબહેનના
કેટલાક હરિકાવ્યો ધ્યાનાર્હ છે. આજે કૃતક હરિકાવ્યો બહુ લખાય છે, પણ કૃતક આધ્યાત્મિકતા રક્ષબહેનના ગીતોમાં
વરતાતી નથી.

SKU: BK-NBA-15373
Categories:,
Book Pages

96

book-author

ISBN

9789366571232

publisher

Navbharat Sahitya Mandir