સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો ઘણી થાય છે. સ્ત્રીએ પુરુષ જેવા બનવું જોઈએ એવું પણ કહેવાતું રહ્યું છે.
એવું નથી કહેવાતું કે પુરુષે,સ્ત્રી સમોવડા બનવું જોઈએ. એવું પણ નથી કહેવાતું કે પુરુષે બાળકને જન્મ આપવો જોઈએ,
જેથી તે સ્ત્રી જેવો ગણાય, પણ એવું કહેવાય છે કે સ્ત્રીએ પુરુષ જેવા શક્તિશાળી બનવું જોઈએ.
Stree
₹135.00 ₹121.50
1000 in stock
book-author | |
---|---|
ISBN | 9789361971341 |
Book Pages | 128 |
publisher | RRS |