જૂલે વર્નની વાર્તાઓ ખૂબી એ છે કે જો વાર્તા દરિયાથી શરૂ થાય તો દરિયામાં જ રહે છે. આકાશીય શરૂ થાય તો આકાશમાં જ રહે છે.
પૃથ્વીના પેટાળથી શરૂ થાય તો પાત્રો મોટે ભાગે ત્યાંની દુનિયાનો પરિચય આપે છે, વાર્તા બલૂનની
હોય તો બલૂનમાં જ ઊડતી હોય છે, વાર્તા પ્રવાસની હોય તો સતત પ્રવાસની હોય તો સતત પ્રવાસીકથા જ રહે છે.
Soneri Dhumketu No Pichoo
₹175.00 ₹157.50
66 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351224112 |
Book Pages | 216 |