જાણીતા કવયિત્રી શ્રી જિજ્ઞા મહેતાનો કાવ્યસંગ્રહ “શબ્દનો ઉજાસ” પ્રગટ થઈ ગયો છે, જેમાં ગઝલ, ગીત અને અછાંદસ પ્રકારની 100 જેટલી રચનાઓ છે. સંગ્રહમાં ગુજરાતનાં જાણીતા કવિ નિબંધકાર, વિવેચક, સંપાદક શ્રી ચંદ્રકાંત શેઠ સાહેબનાં આશીર્વચન તેમજ જાણીતા ગીત કવિ શ્રી માધવ રામાનુજ સાહેબની પ્રસ્તાવના છે. કવિ માધવ રામાનુજ કહે છે ગઝલમાં એમની કવિતા વધારે ખીલી ઊઠે છે. સંવેદનનો સ્પર્શ કરાવે એવી અનેક રચનાઓ છે. વધુમાં સંગ્રહ સુધી ભાવકને પહોંચવા મજબૂર કરે તેવી બળકટ અને ધારદાર રચનાઓ આપણને કવયિત્રી જિજ્ઞા મહેતા દ્વારા મળી છે તો આવો તેમને તેમનાં જ શબ્દો દ્વારા પોંખીએ.
Shabdano Ujas Gujarati Book
₹275.00 ₹247.50
Shabdano Ujas Gujarati Book By Jigna Mehta
1000 in stock
Weight | 0.4 kg |
---|---|
Dimensions | 21 × 17 × 3 cm |
book-author | |
publisher | Navbharat Sahitya Mandir |
ISBN | 9789393237453 |
Book Pages | 128 |