સંન્યાસી એટલે કોણ? સંન્યાસી એટલે જગતની માયા છોડીને,સંસરમાંથી નિવૃત થઈ, વૈરાગનો માર્ગ પસંદ કરનાર વ્યક્તિ.
નગરના ચિત્રકાર સિદ્ધાર્થ સાગરની હત્યાની આસપાસ ચકારવા લેતી આ રોમાંચક કથામાં ‘સંન્યાસી’ કોણ છે, તે તો કથા વાંચ્યા પછી જ જણાશે.
પોલીસતપાસ દરમિયાન ઇન્સ્પેકટર કરણ બક્ષીને ઘટનાસ્થળેથી ૧૪ પુરાવા મળે છે અને હત્યાના શકમંદ પણ ૧૪ જ છે. અનોખી અને ચોંકાવનારી
બાબત તો એ છે કે દરેક શકમંદોના નામના અર્થ પણ સમાન છે. આ સમાનાર્થી શંકાસ્પદો માંથી
હત્યારો કોણ છે અને એને ‘સંન્યાસી’ સાથે શું સંબંધ છે એ રહસ્ય પરથી પરદો ઊઠવાનો છે.
Sanyasi-Gujarati Book
₹250.00 ₹225.00
1000 in stock
book-author | |
---|---|
Book Pages | 200 |
ISBN | 9789361970573 |
publisher | R R SHETH |
format |