Samay Nu Chakravyuh

350.00 315.00

1000 in stock

ભારત-ચીનની બોર્ડર પર આવેલું પર્યટન ગામ દ્રોણાગીરી ખૂબ જ ખાસ હતું. ગામમાં શિવમંદિર ઉપરથી મણીનો અલૌકિક તેજ પ્રકાશ
પડે તેમ રજવાડા વખતમાં મંદિરની અદ્ભુત સ્થાપના થયેલી હતી. રાજા તેમજ મંદિરના માણી ની અદ્ભુત કથા હતી. સમયનો ચક્રવ્યૂહ ફરતું
રહે છે વર્ષના વર્ષ પસાર થઈ જાય છે.

SKU: BK-NYR-0159
Categories:,
book-author

ISBN

9789392197253

publisher

Navyug Pustak Bhandar