અજાણી ધરતીમાં આગેકદમ….
માનવજાતિની પ્રગતિમાં અનેક વિધગણીઓનો ફાળો છે: વિજ્ઞાનીઓ, ચિંતકો, કવિ-લેખકો, સાહસિકો મુસાફરો..
આ સાહસિક મુસાફરોએ માનવજાતને નવી ધરતી શોધી આપી ને કે ખોવાયેલાં નગરો મેળવી આપીને સમૃદ્ધિમાં
વૃદ્ધિ કરી આપી છે. એમની આ સફરોની વાતો ભલભલિ વાર્તાઓ કરતાંય વધુ રસપ્રદ હોય છે. અહીં એવી પાંચ
વાર્તા રજૂ થાય છે.