બાળકનું માં એટલે નરમ માટી. તેને જેમ ઘડવી હોય તેમ ઘડાય. આજકાલનાં બાળકો કલ્પના અને હકીકત,
સચ્ચાઈ અને બૂરાઈ વચ્ચેનો ભેદ બરાબર સમજે છે. આ વાર્તાઓ એવા બાળકો માટે લખાઈ છે કે જેઓ
નિર્દોષતાની કુમળી ઉંમર વટાવીને કિશોરવસ્થામાં પ્રવેશી રહ્યાં છે. બંને ત્યાં સુધી ભૂત, ડાકણ, જાદૂ-ટોના,
જંતરમંતર, વેતાલ, શ્રાપ કે આકાશવાણી આ વાર્તાઓમાં નથી.
Sach Ne Nahi Aanch
₹199.00 ₹179.10
4978 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351227205 |
Book Pages | 160 |