Sabse Unchi Prem Sagai

95.00 85.50

4970 in stock

જે રીતે માં પોતાના બાળકને હસતાં-હસાવતા દવાનો ઘૂંટ પીવડાવી ડે એટલી સહજતાથી શાહબુદ્દીનભાઈ પોતાના વાચકને
આગવી હાસ્યશૈલીમાં જીવનની ખટમધુરી અનુભૂતિઓનું રસપાન કરાવતા રહ્યા છે. તેમનું હાસ્ય દરેકને અનાયાસ હસાવી દે
તેવું સહજ છે. તેમને પ્રત્યેક મનુષ્યમાં ઈશ્વરને જોયો છે. માર્મિક હાસ્ય પેદા કરવામાં બીરબલ અને જ્યોતીન્દ્ર દવે પછી તેમનું
નામ અચૂક લેવું પડે.

SKU: BK-RRA-0178
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351226673

Book Pages

104