લોહીના સંબંધમા ખેલાયેલી કાતિલ રમતની દિલધડક કથા.
એક બેહદ મહત્વાકાંક્ષી,ગણતરીબાજ,નિષ્ઠુર સ્ત્રી અને ભારતીય મીડિયાની “ટોપ-ટેન મોસ્ટ પાવરફૂલ વિમેન”માં સ્થાન પામેલી બિલોરી સારંગ પર સગી પુત્રીની હત્યાનો આરોપ આવે છે.બિલોરીએ ખરેખર શું કર્યું અને જીવનની સૌથી મોટી લડાઈ લડી રહેલી બિલોરી છેવટે કયા શસ્ત્રનો ઉપયોગ કરશે એ જાણવા માટે આ થ્રીલર કથા વાંચવી જ રહી.
Rakt Ramat Gujarati Book
₹225.00 ₹202.50
Rakt Ramat Gujarati Book By Varsha Pathak
998 in stock
Weight | 0.4 kg |
---|---|
book-author | |
publisher | R R SHETH |
ISBN | 9789394502543 |
Book Pages | 174 |