જેનીફર પાર્કર પોતાની વકીલાતની કારકીર્દીમાં આગળ ધપી રહેલી સુંદર અને તેજસ્વી યુવતી છે.
મેંહટ્ટનના ડિસ્ટ્રિકકટ એટર્નીની ઓફિસમાં જોડાયન ચોવીસ કલાકની અંદર એક માફિયા શહઝાદાના
કારણે જેનીફરની કારકીર્દી જોખમમાં મુકાઈ જાય છે.
માઈકલ મોરેટ્ટી સોહામણો અને માથાભારે માફિયા છે. પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા તે કોઈ પણ હદ વટાવવા
તૈયાર છે. તેના માર્ગમાં આવનરનું કાસળ કાઢતા તેને વાર નહી લાગે…. પછી ભલે તે સુંદર હોય કે મહત્વાકાંક્ષી .