ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એમ બંને કાંઠેથી આત્મસાત કરનાર વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે.ગુજરાતના બે માતબર અખબારોમાં કામ કરવાનો તેમને અનુભવ છે. દરેક પરિસ્થિતિને આગવી રીતે આલેખવાનો તેમનો આગવો અંદાજ છે.તેમને ટૂંકી વાર્તાઓ,નવલકથાઓ,વિદેશપ્રવાસ વર્ણનો લખ્યા છે. લેખક દેશ ના રાષ્ટ્રપતિ દ્વારા “પદ્મશ્રી” એવાર્ડ થી સન્માનિત છે.
Prerananu Amrut Gujarati Book
₹299.00 ₹269.10
Prerananu Amrut Gujarati Book By Devendra Patel
1000 in stock
Weight | 0.4 kg |
---|---|
Dimensions | 21 × 17 × 3 cm |
book-author | |
publisher | Navbharat Sahitya Mandir |
ISBN | 9789393237385 |
Book Pages | 176 |