Prem Etle

By (author)Gunvant Shah

225.00 202.50

4980 in stock

ઘૂઘવતાં સમંડરને વળી ‘પ્રેમ’ ની વ્યાખ્યા સાથે શો સંબંધ ?
પ્રેમ શબ્દ નથી , અનુભૂતિ છે.

જીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી
બનવવાવમાં આવે તો ‘પ્રેમ’ શબ્દ મોખરે મૂકવો પડે.

પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે એ વાત
સમજવામાં આયખું ટૂંકું પડે છે.

પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહી હોય શકે.
પ્રેમ વિનાનું જીવન એટલે મરુભૂમિ. પ્રેમથી છલોછલ
જીવન એ જ સ્વર્ગ અને પ્રેમશૂન્ય આયખું એ જ નરક.

SKU: BK-RRA-0169
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351225935

Book Pages

272