Okhamandal Ni Lokkathao

275.00 247.50

1000 in stock

પુષ્કર ચંદરવાકરનો જન્મ ૨૨ ફેબ્રુઆરી,૧૯૨૦ ચંદરવા ગામે થયો. તેમને ઉચ્ચ શિક્ષણ મુંબઇમાં લીધું.
મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી અને અંગ્રેજીમાં અનુસ્નાતક ઉપાધિ લીધી. ત્યારપછી ભારતના પ્રથમ સંસદ
ના સ્પીકર આદરણીય દાદા સાહેબ માલવંકરના અંગત સચીવ તરીકે સેવા દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીના
બંધારણના ઘડતરમાં ફાળો આપ્યો.

SKU: 275
Categories:,
book-author

ISBN

9789392197826

publisher

Navyug Pustak Bhandar