નારાયણ મૂર્તિએ આ પુસ્તકમાં યુવાજગતને જીવનમૂલ્યોની જાળવણી સાથે Leadershipની મદદથી ધંધાકીય
સૂઝ અને આવડત દ્વારા ઊંચા રાખેલા ધ્યેયોને કેવી રીતે પામી શકાય એનું માર્ગદર્શન આપ્યું છે.
તમે સેવેલાં સપના અને તાકેલાં ઊંચા નિશાન કેવી રીતે સાકર કરીને ઉધમી, કર્મનિષ્ટ અને સફળ બિઝનેસમેન બની
શકાય એ અંગેની સચોટ ‘ માસ્ટર-કી’ આ પુસ્તકમાં જોવા મળશે.
Nahi Maaf Nichu Nishan
₹325.00 ₹292.50
997 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351227892 |
Book Pages | 264 |