દંતકથાઓ ઈશ્વર બનાવી દીધેલાં મહામાનવની કથા
ઇસા પૂર્વે ૧૯૦૦ આધુનિક ભારતમાં તેને ભૂલથી સિંધુ ખીણની સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે.
પરંતુ એ સામેના લોકો તે ભૂમિને મેલુહાન નામથી ઓળખતા હતા. એક એવો પરિપૂર્ણ સમાજ જેની રચના
આ જગતના મહાનતા રાજાઓમાંના એક રમે કરી હતી.