Market Leadersna Shreshth Mantro Gujarati Book

By (author)Bhavesh Upadhyay

250.00 225.00

Market Leadersna Shreshth Mantro Gujarati Book By Bhavesh Upadhyay

998 in stock

આપણે આપણી આજુબાજુ જે-તે ક્ષેત્રની ટોચની પ્રતિભાઓના પ્રદાનને જોતાં રહીએ છીએ અને આપણને એ સવાલ થાય છે કે કેવી રીતે આ લોકો માર્કેટ લીડર્સ બની શક્યા? આ લોકો એવું તે શું કરે છે, જેના કારણે સમાજના એક મોટા વર્ગ ઉપર તેમના કાર્યનો પ્રભાવ પડે છે? આ અને આવા અનેક સવાલોના જવાબો ગુજરાતી ભાષામાં લખાયેલા આ સૌપ્રથમ પુસ્તકમાંથી મળશે. Business, Development અને Brandingના ગુરુ ભાવેશ ઉપાધ્યાય અહીં તમારી માટે લાવ્યા છે પોતપોતાના ક્ષેત્રમાં Market Leader ગણાતા Expert પાસેથી શીખવા જેવી અમૂલ્ય વાતોનો ખજાનો.

SKU: BK-RRA-1507
Category:
Weight 0.4 kg
Dimensions 21 × 17 × 3 cm
book-author

publisher

R R SHETH

ISBN

9788119644674

Book Pages

192