Male-Matters

By (author)Ankit Desai

250.00 225.00

1000 in stock

પુરુષ દ્વારા, પુરુષ માટેનું આ પુસ્તક શું માત્ર પુરુષો માટે છે?

કોઈને થશે ‘Male મેટર્સ’ એટલે શું? કોઈને એમ પણ થશે કે, શું આ પુસ્તક માત્ર પુરુષો માટે છે? શું આ
પુસ્તક પુરુષો માટેની માર્ગદર્શિકા છે? તો જવાબ છે ના, આ પુસ્તક માત્ર પુરુષો માટે નથી. આ પુસ્તકમાં
પુરુષની વાસનાઓ બાબતની મિથની, સ્ત્રીઓ પ્રત્યે પુરુષના વલણની કે પુરુષે પ્રોફેશનલ ફ્રન્ટ પર કરવું
જોઈએ એ વિશેની વાતો જરૂર છે, પરંતુ આ પુસ્તક સ્ત્રીઓ માટે પણ એટલું જ જરૂરી છે. આખરે તો એ
સ્ત્રીઓ જ હોય છે, જે આવતીકાલના પુરુષને ઉછેરતી હોય છે અને એ પણ સ્ત્રીઓ જ હોય છે, જે આજના
પુરુષને સાચવતી હોય છે. તો પછી એકલો પુરુષ આ પુસ્તક વાંચીને શું કરશે?

SKU: BK-RRA-16255
Categories:,
book-author

Book Pages

212

ISBN

9789361975592

publisher

R R SHETH

format