આ પુસ્તક વાંચવા માટે જૈન હોવું ફરજિયાત નથી. મહાવીર સ્વામી કેવળ જૈનોના નહીં, સમગ્ર વિશ્વની પ્રજાના આરાધ્ય તીર્થકર
છે, એમને કોઈ કૉમ કે પંથ સાથે જોડાવા એ તો સૂર્યના કિરણોને ગાંસડીમાં ભરવા જેવી નાદનિયત ગણાય. એક દેરાસર ઓછું
બંધાય તો ચાલે, પરંતુ ભગવાન મહાવીરની વિચારધારા માંસાહરને રડાવે ચડેલી નવી પેઢી સુધી ન પહોંચે તે ન પાલવે.
Mahamanav Mahavir
₹175.00 ₹157.50
4982 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351226918 |
Book Pages | 216 |