Love Story

By (author)Erich Segal

110.00 99.00

4977 in stock

તમારું દિલ આ નાનકડી કથામાં પરોવી દો, જેમાં શાશ્વત એવા ‘પ્રેમ’ ની એવી એક વાત છે. જે સદીઓ સુધી યાદ
રાખવામાં આવશે.
આૉલિવર અને જેની, બંને જૂદા જૂદા વાતાવરણમાંથી આવે છે. બંનેના શોખ અને કારકિર્દીના ધ્યેય પણ અલગ અલગ છે.
તેમ છતાં પરસ્પર, એવા પ્રેમમાં પડે છે જેમાં સંવેદનશીલતા અને ઋજુતાનો રોમાંચકારી અનુભવ થાય છે.

SKU: BK-RRA-0123
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351227533

Book Pages

128